પૈસા તો જોઈશે જ - 4

(2.2k)
  • 4.1k
  • 1.5k

ભાગ - ૪ લેખક - મોદી મિત ઝીલ અને મોહિત વાતો કરતા હતા ને એટલા માં ઝીલ ની મમ્મી ગુસ્સા માં નીચે આવી ને ઝીલ ને ખેંચી ને ઉપર લઇ ગયા.! અને મોહિત ને કહ્યું રોહિણી બેન - " ચાલે નફટ..! હરામ ખોર તું મારી ઝીલ થી દુર રહજે ..! તું એક ગરીબ નો દીકરો ગરીબ જા અહી થી જતોરે આગો સાલો ગરીબ..! " આ વાત સાંભળી ને હવે મોહિત ને ખુબ ગુસ્સો આયો અને તે રોહિણી બેન ની સામે જગાડવા લગ્યો અને બોલ્યું મોહિત - " ગરીબ કોને કહો