દિલ ની કટાર-સમજણ અને સમજૂતિ

  • 5.3k
  • 2
  • 1.8k

દિલની કટાર....સમજણ અને સમજૂતિ બે વ્યક્તિ વચ્ચેની સમજણએ સંબંધનો મજબૂત પાયો છે સમજણ આવ્યાં પછી સમજુતિ એ સ્વાર્થનો કરાર છે એ પછી કોઇપણ પક્ષે હોઇ શકે. કોમ્પ્રોમાઇઝ કરવું એક એવો રસ્તો છે કે જેમાં દીલ સંમત નથી છતાં મન એ કામ કરે છે સ્વીકારે છે. કોઇપણ સંબંધમાં પછી એ પ્રેમ હોયકે કટુબ-વ્યક્તિ હોયકે સમાજ સમજણ સંબંધ પરીપક્વ અને મજબૂત બનાવે છે. જ્યારે એમાં અન્ય હીત ભળે ત્યારે સમજૂતિ કરવી પડે છે. સમજૂતિ કરવા પાછળ, સ્વાર્થ ,કંઇક મેળવવું કે કંઇ ના ગુમાવવું એની ભાવના હોય છે બંન્ને પક્ષે કંઇક નથી ગમ્યું છતાંગમાડવું પડ્યું છે એ ચોક્કસ છે. પતિ-પત્નિ કે પ્રેમી-પ્રેમીકા વચ્ચે