નસીબ નો વળાંક - 9

(62)
  • 3.6k
  • 1
  • 1.6k

પોતાની દીકરી પ્રેમા નો કરુણ પ્રસંગ કઠોર હૈયે બન્ને બહેનો સુનંદા અને અનુરાધા ને સંભળાવી બન્ને માલધારી દંપતી ભાવુક થઇ ગયા હતા. બન્ને ને આમ ઉદાસ જોઈ બન્ને બહેનો એમને સહારો આપવા માટે બન્ને બાજુ એ થી વળગી ગઈ.. જાણે કે જંગલ ના પ્રકૃતિ તત્વો પણ આ માલધારી દંપતી નો કરુણ પ્રસંગ સાંભળી ભાવુક થઈ ગયા હોય તેમ વાતાવરણ માં સાવ નીરવ શાંતિ છવાયેલી હતી. હવે માલધારી એ વાત વાળવા માટે ટકોર કરતા રાજલ ને કહ્યું કે,' હવે મોડી રાત થઈ ગઈ.. હવે નિરાંતે સૂઈ જાવ.. વળી સવારે પણ વહેલા ઉઠવું પડશે.. જે નસીબ માં હોય એ સ્વાભાવિક રીતે