સમર્પણ - 32

(55)
  • 3.6k
  • 6
  • 1.8k

આગળના ભાગમાં આપણે જોયું કે રુચિના લગ્ન બાદ મહેમાનો પણ ચાલ્યા જાય છે, હવે દિશા ઘરમાં એકલી રહી જાય છે, દિશા વૃદ્ધાશ્રમમાં જવાનું શરૂ કરી દે છે, ત્યાં દર રવિવારે એકાંત પણ સાથ આપે છે. સમય પણ વીતતો જાય છે અને દિશા પણ વૃદ્ધાશ્રમમાં વધુ સમય હવે પસાર કરવા લાગે છે. આ સમયમાં એકાંત દિશાને ચંદન જેવી શીતળતા ભર્યો સાથ આપે છે. રુચિ ઘરે રોકાવવા માટે આવે છે ત્યારે દિશામાં આવેલો બદલાવ તે પારખી જાય છે, જેનાથી રુચિ ખુશ પણ થાય છે. તે બે દિવસ રોકાવવાની હોવાથી એકાંતને ઘરે બોલાવવાનું કહે છે. દિશા એકાંતને જણાવે છે પરંતુ વ્યસ્ત હોવાના કારણે