ખૂંખાર ગામ - ૭

  • 4.1k
  • 2
  • 1.6k

આગળ જોયું એમ સોનાલી ના મિત્રો બધા જંગલ માં ખોવાઈ ગયા સેઠ ને સમજાવી ને સોનાલીને લઈને પરત ફર્યા ને સોનાલી ને પોતાના ઘરે લઈ ગયા હવેે ભોળીીીીી. સોનાલી ને મન માં એમ જ લાગતું હતું કે કલ સવારે સેઠ એના મિત્રો ને સોધી આપશે પણ સેઠ ના મન માં રહેલી મેલી મૂરત સોનાલી ના સમજી શકી ન સેઠ ના ઘરે જવા નીકળ્યા સેઠ ને કાળું ને પહેલા જ બધું સમજાવી દીધું હતું કે ઘરે જઈને સુ કરવાનુ હતું સોનાલી ને સેઠ બંને સેઠ ના ઘરે પહોંચ્યા સેઠ ફ્રેશ