ભાગલા ની કરુણતા

  • 4.4k
  • 1.8k

ભારત ના ભૂતકાળ માં ઘણી એવી ઘટનાઓ ની દસ્તક રહી છે જેને દુનિયા ની માનવ સંસ્કૃતિ અને માનવ સભ્યતા ના ઇતિહાસ માં અત્યંત ક્રૂર, ઘાતકી અને હેવાનયત ભરી ઘટનાઓ માં ગણી શકાય. એમાની એક ઘટના એટલે ભારત નુ વિભાજન, આજે દુનિયા ના નકશા માં જે ભારત નો ભૂગોળ છે એના કરતા ભારત નુ કદ ઘણું મોટુ અને વિશાળ હતું અનેક જાતિ ધર્મ ના લોકો ભારત માં રહેતા હતા જેમ જેમ બહાર ના આક્રાંતાઓ ભારત માં હુમલા કરતા ગયા એમ એમ ભારત દિવસે ને દિવસે નાનું થતું ગયું. આવો જ એક છેલ્લો ટુકડો થયો ભારત નો 1947