ચેકમેટ - 7

(17)
  • 3.8k
  • 3
  • 1.6k

મિત્રો ચેકમેટ પાર્ટ -6 માં આપણે જોયું કે મિ. રાજપૂત અને મોક્ષા ગેસ્ટહાઉસ તથા પોલીસ સ્ટેશન બંને જગ્યાની મુલાકાત લે છે..રસ્તામાં મોક્ષા આલયની બધી જ વિગત મિ.રાજપૂતને આપવાનું પ્રોમિસ આપે છે.સાથે માનવ જે આલયનો મિત્ર હતો એનું નામ સરનામું પણ લઈ લે છે....હવે આગળ...ગેસ્ટહાઉસથી ઇન્સ્પેક્ટર મોહંત્રે સાથે છુટા પડ્યા બાદ મોક્ષા અને મિ. રાજપૂત કારમાં બેસે છે.મોક્ષાના કાનમાં હજુ એ ગેસ્ટહાઉસના મેનેજરના જ શબ્દો ગુંજતા હતા..."મિ. રાજપૂત, વેસે તો હર મહિને કઇ સારે રાજ્યોસે કઈ સારી કોલેજકી અલગ અલગ ટિમ ઓર ગ્રૂપ આતે હૈ...પર આપ જીસ લડકેકી ફોટો દિખા રહે હો ના વો બહોત સ્પેશ્યલ હૈ મેરે લિયે ક્યોંકી અજીબસી