આયખાનું અજવાળુ

(15)
  • 4.5k
  • 1.2k

...આજે બપોરના લૂંગી પેરી ને આંગણે આટા મારતો હતો. દીવાળી હવે સાવ જ નજીક હતી...બે ત્રણ મિત્રો ના ફોન પણ આવ્યા હાલો ક્યાંક ફરવા..પણ જીણો તાવ,શરદી ને માથાના દુખાવા એ ઘરમાં જ રેવા આજ્ઞા આપી..તેવા માં શેરી માંથી અવાજ આવ્યો . "હોય્યું.. લીખીયા.. દાતિયા...લ્યો.."..મે મારી મા ને કીધું " માં આ તો એજ બાપો નથી ?જે વર્ષો થી આવે છે..? .માં કે "હા એ જ છે બિચારો બાપો આમાં જ જિંદગી કાઢી ગ્યો..બહુ ભલો માણસ છે.". હું શેરી માં નીકળ્યો.બાપા ને ઉભા રાખ્યા અને કહ્યું" બાપા.. હજી ફેરી કરો છો?. "બાપા કહ્યું .."શુ કરું ભીખ માંગતા શીખ્યો નહીં..અને ભગવાન આ