પહેલીવાર નો પ્રેમ

(11)
  • 2.8k
  • 858

પ્રેમ એક સુંદર લાગણી કહેવાય છે.અહીંયા એવા જ એક પ્રેમની વાત છે. મીરા જે કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી.સુંદર ચહેરો,ગોરો વાન લાંબા વાળ,એકદમ નિખાલસ.એ મિતભાષી હતી, ખૂબ ઓછું બોલતી અને જરૂર પડ્યે જ બોલતી.જાણે કે એના જીવનમાં એક એકલતા હોય એમ દેખાતું. અભ્યાસમાં ખૂબ હોંશિયાર.એના મિત્રો બસ પુસ્તકો જ. એના જ વર્ગમાં અભ્યાસ કરતો આદિત્ય એના જવો જ ફરક હતો તો બસ એટલો કે એ ખૂબ મસ્તીખોર.સ્વભાવનો ખૂબ સારો હતો.પણ જિદ્દી ખૂબ. એક દિવસ કોલેજ છૂટતા દરેક ઘરે જવા નીકળ્યા.મીરા પણ ચાલીને જઈ રહી હતી.ચાલતા ચાલતા અચાનક તેને ચક્કર આવી ગયા ને એ રસ્તા