*લઘુકથા સંગ્રહ*. ૫-૬-૨૦૨૧) શીર્ષક : - *કોણ ભિખારી*. લઘુકથા... ૫-૬-૨૦૨૦અમૂલ પાર્લર પાસે એક ભિખારી જેવો લઘરવઘર વેશમાં રાઘવ નાનાં પાંચ સાત વર્ષના બાળકને ખોળામાં બેસાડી ને દૂધ લેવા આવતાં જતાં લોકોને પાથરણાં પર મૂકેલી માટીની કલર વગરની મૂર્તિઓ ખરીદવા હાથ જોડી કરગરે છે...એક બે જણાં એ મૂર્તિ લીધાં વગર દસ રૂપિયા આપવા હાથ લંબાવ્યો પણ રાઘવે નાં કહી કે મારી આ મૂર્તિ ખરીદો મને ભીખ નથી જોઈતી મારાં બાળકો ને હું ભીખનું ખાવાનું નહીં પણ મહેનત નો રોટલો ખવડાવા માગું છું...આ સાંભળીને બે ત્રણ જણાં એ રાધા કૃષ્ણ ની મૂર્તિ ખરીદી..અમૂલ પાર્લર ની બાજુની સોસાયટીમાં એક વિશાળ બંગલામાં બેઠેલા મનસુખલાલ