મારા મનની વાત

(12)
  • 4.5k
  • 1
  • 784

શીર્ષક : મારા મનની વાત.... ( ચમન એકલો એકલો મનમાં વિચારો કરી રહ્યો છે..જે નીચે રજૂ કર્યું છે.??) ચાલ મનડા ચાલ અહીં તારે કંઈ જ લેવાનું નથી..? કેમકે...આ રહ્યો મોંઘો મોલ ....ને તું રહ્યો ગરીબ માણસ...મોંઘા મોલની મોંઘી વસ્તુઓ જોઈને જ મન મનાવાનું ...ચમન ચાલ ઘર ભણ્યો?... અહીંની ચમકદમક નાં પણ ભાવ વસ્તુ પર જ લાગશે વ્હાલા..... તારું કામ નહીં અહીંની વસ્તુઓ લેવાનું... હાલ્ય હાલ્ય...ઘર ભણી?.... અરે !! લઈ ના શકું તો શું થયું ? ?....જોઈ તો શકું ને ..?..એનાં ક્યાં રૂપિયા લાગશે... હાલ ત્યારે આ મોલનાં દર્શન જ કરી લઈએ..?...સૌથી પહેલાં ઉપરથી જ શરૂ કરું.... હા એમ જ