બાણશૈયા - 10

  • 3k
  • 1
  • 942

પ્રકરણ: ૧૦ સાત પેઢીનો સંબંધ જ્યારે પોતાની દીકરી, પોતાનું કાળજું કોઈ અજાણ્યા-અપરિચિતને સોંપવાનું હોય ત્યારે દરેક મા-બાપની નજર સી.આઈ.ડી. જેવી થઈ જતી હોય છે. એવાં સમયે દિલ અને દિમાગનાં કશ્મકશ વચ્ચે બંધાતો સંબંધ એટલે સાત પેઢીનો સંબંધ. અને પછી, એ સંબંધમાં ફક્ત વત્તા અને ગુણાકાર સતત રહે એટલે સાત પેઢીનો સંબંધ. કંકુવર્ણ સ્નેહનો સંબંધ એટલે સાત પેઢીનો સંબંધ. સ્નેહ અને સગપણનાં માંડવે રચાતો સંબંધ એટલે સાત પેઢીનો સંબંધ. હસતાં-હસતાં ત્યાગ, સમર્પણ અને જતું કરવાની નીતિ ફક્ત આ જ સંબંધમાં જોવા મળે. શું મેળવ્યું કરતાં શક્ય એટલું વધુ આપવાના આનંદનો અવસર સાત પેઢીનાં સંબંધને આંગણે જ જોવા મળે છે. ઘરમાં કોઈ