બાણશૈયા - 7

  • 3.1k
  • 1.2k

પ્રકરણ: ૭ મેદાને જંગ મારા જીવનમાં ભરબપોરે બેઠેલા અમાસની રાત કેમે કરી ઉતરવાનું નામ લઈ રહી ન હતી. ‘બાર સાંધે ત્યાં તેર તૂટે’ જેવી પરિસ્થતિ હતી. વડોદરામાં અનેક ટ્રીટમેન્ટ છતાં કોમ્પ્લીકેશન્સ ઓછાં થતા ન હતા. આ બધાની વચ્ચે સુરત આવવાનું નક્કી થયું. ૪થી જુલાઈ ૨૦૧૯ એ મને સુરત ડૉ. એચ.પી.સિંધને ત્યાં એડમિટ કરી. અગાઉથી ટેલીફોનીક કોન્ટેક્ટ દ્વારા ફિઝિયોથેરાપીસ્ટની એપોઈન્ટમેન્ટ પણ લઈ લીધી હતી. તે દિવસે સૂરજ ગોળ ખાયને ઉગ્યો હશે. જાણે ખુદ ચાંદ હથેળીમાં દીવો લઈ સૂરજને તેડી લાવ્યો હોય એટલી સરળતા અને સહજતાથી ફિઝિયોથેરાપીસ્ટ ડૉ. ચિંતને સાંજે પાંચ વાગ્યે મારી વિઝીટ લીધી. મેં એને મારા શરીરને અડવા સુધ્ધાં નહીં