બાણશૈયા - 4

  • 2.9k
  • 1
  • 1.2k

પ્રકરણ: ૪ સપ્તમેવ સખા ભવઃ એ ઊર્ફે ફિઝિક્સ ઊર્ફે સ્કૂલ ઊર્ફે સાહેબ ઊર્ફે થીયરી ઊર્ફે M.C.Q. ઊર્ફે દાખલાઓ ઊર્ફે બ્લેક બોર્ડ ઊર્ફે ચોક ઊર્ફે ચશ્મા ઊર્ફે પેન ઊર્ફે બ્લેક શર્ટ ઊર્ફે ગ્રે પેન્ટ ઊર્ફે બેલ્ટ ઊર્ફે ડીઓડરન્ટ ઊર્ફે પરફ્યુમ ઊર્ફે હોન્ડાસીટી ઊર્ફે ફ્રેંચકટ ઊર્ફે ડેડી ઊર્ફે મારો હેમુ. આમ તો, સમાજમાં સર્વવ્યાપક અને સર્વસામાન્ય છે કે દરેક પત્નીને પોતાનાં પતિ માટે ફરિયાદ હોય જ. “અમને સમય નથી આપતા, અમારી કાળજી નથી રાખતા.” મને પણ મારા પતિ માટે એવો જ પૂર્વગ્રહ હતો. ૨૮ વર્ષનાં દામ્પત્યજીવનમાં ક્યારેય એમણે મારી કાળજી નથી લીધી. એ એમનાં ફિઝિક્સમાં એવાં તે ગળાડૂબ- ઓતપ્રોત રહેતાં કે જાણે