DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 58

  • 3.1k
  • 1k

wild ચેનલ્સ વાળા લસ્સિ ને વિશ્વાસ મા લે છે અને તેને તેમની સાથે આફ્રિકા આવવા માટે તૈયાર કરે છે.અને લસ્સિ વાઈલ્ડ ચેનલ્સ વાળા ની સાથે આફ્રિકા જવા તૈયાર પણ થઈ જાય છે.અને આ બાજુ રોમન ની નજર તેના મચાન પર લટકેલા અને ધૂળ ખાતા કેમેરા પર પડે છે અને તે વિચારે છે કે આજે કેમેરો સાફ કરી દઉં. આ એજ કેમેરો છે જેમાં હજારો પ્રાણીઓના ફુટેજીસ સોફ્ટવેર હાલત માં છે આઇડેન્ટિટી તરીકે.અને તે ફુટેજીસ માં કીલર નો પણ સમાવેશ છે જ. કિલર ના ફૂટેજીસ પણ આ જ કેમેરામાં સોફ્ટવેર્ડ છે .રોમન તેનાં મચાન પર ચઢે છે અને કૅમેરા સાથેેે જ