કલ્લુ સે કાલીયા

  • 4.9k
  • 1.6k

કલ્લુ નાનપણ થી જ બહુ વિચારશીલ અને મહેનત પણ બહુ કરે, એને ખૂબ જ પૈસાદાર થવું હતું, પણ નસીબ થોડુ પાછળ પડતું હતું, એટલે કોઈ એ એને સલાહ આપી કે તારે ખૂબ જ પૈસાવાળા થવું હોય તો મનુભાઈ થડાણી ની જીવન કથા વાંચી લે, એટલે કલ્લુ એ તો વાંચી કાઢી, અને વાંચ્યા પછી એનો આત્મવિશ્વાસથી ખૂબ જ વધી ગયો, હવે એણે નજર સામે મનુભાઈ નો છોકરો સુરેશ થડાણી ને રાખ્યા,એને વિચાર્યું કે સુરેશ ને તો મનુભાઈ એ ખાસુ બધું આપ્યું , સાલું આપણા બાપા તો હાવ સીધા સાદા હતા, એટલે જે પણ કરવાનું