પ્રદૂષણ-એક વૈશ્ર્વિક સમસ્યા

  • 10.7k
  • 4.8k

પ્રદૂષણ-એક વૈશ્ર્વિક સમસ્યા દર વર્ષે 2 ડીસેમ્બરનાં વિશ્વ પ્રદૂષણ નિયંત્રણ દિન ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદેશ છે પ્રદૂષકોને નિયંત્રીત કરી પ્રદૂષણ ફેલાતો અટકાવવા માનવીમાં જાગ્રુતિ ફેલાવવી.આપણે જાણીએ છીએ કે ઔધગિક ક્રાંતિથી જ વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવાની શરુઆત થઈ હતી. વધુ ને વધુ ફેકટરીઓ ઉભી થતા તમાં કોલસા અને અન્ય અશ્મીજન્ય બળતણોનો ઉપયોગ વધવા માંડયો જેથી વાયુ પ્રદૂષણનું પ્રમાણ અસામાન્ય રીતે વધ્યુ અને અન્ય પ્રકારના ઈન્ડસ્ટીયલ કેમીકલ છોડવામાં આવતા પ્રદૂષણની સમસ્યા વધુ વકરી . પ્રદૂષણએ કોઈ કુદરત સર્જિત આપતિ નથી પણ