આશા નું કિરણ

  • 3.4k
  • 910

જીવન એ એક અદભૂત છે . વ્યકિત પોતાના જીવન માં સતત કઈ મેડવવા મથતો રહે છે. કોઈ ધન દોલત, તો વળી,કોઈ સ્નેહ પ્રેમ જંખે છે, લતા ખુબ સુંદર રાજકુવરી જેવી સાથે સાથે ગુણ પણ એવા... ગામની શાળામાં અભ્યાસ આઠ ધોરણ કર્યો , સાથો સાથ બાપુ ને વાડીયે મદદ કરે ગામ ના ચોરે સંતાકુકડી રમવા જાય ગામના ટાબરીયા લતા ની રાહ જોતા બેસી રે... જોજો બાપુ હમણા હુ ગોરલી ને નીરણ નાખી આવુ, એ આવુ બાપલી.. હુ ભાભરે સે..! સાથો સાથ ભરત ગુંથન કરે, ચાકડા,ટોડલીયા,કાંગરા,મોરલીયા, વગેરે ચિતરે અને તેના બાપુ ને મદદ કરે. લતા,વાડીયે ભાત લયને આવે રોજજ. લતા ધીમે ધીમે,