ભાગ - ૩ લેખક - મોદી મિત આપડે આના આગળ ને ભાગ માં જોઈ ગયા કે બિનિતા અને રોશને મોહિત ને ઝીલ થી અલગ કરવા માંગતા હતા ત્યારે બિનિતા બોલી બિનિતા - " આપડે પહેલા મોહિત અને વિશાલ ની દોસ્તી તોડવી પડશે . જો દોસ્તી તુટ સે તો મોહિત ઝીલ ના ઘરે નઈ જઇ શકે. રોશન - " પણ આ બે તો ખાસ મિત્ર છે....! " રોશન અને બિનિતા વિચારવા એટલા માં જ રોશન ના મગજ માં એક વિચાર આયો. રોશન - " મારા મગજ માં એક વિચાર આવ્યો છે."