પૈસા તો જોઈશે જ - 2

(2.9k)
  • 5.3k
  • 1.8k

ભાગ - ૨ લેખક - મોદી મિત ભાગ એક માં વાચ્યું કે રોશન અને મોહિત વચ્ચે મારામારી થઈ હતી . પરંતુ આ વાત ઝીલ ને નઈ ખબર . હવે આગળ જોઈએ . બિનિતા મોહિત ને બોલવા ગઈ. અને મોહિત આયો પણ રોશન આજ માં આયો કારણ કે તેના પગ મા પાટો આયો તો. બિનિતા - " અરે તને આ હાથે શુ થયુ છે કેવીરીતે ચિરો પડ્યો ? " મોહિત - " જવા દે ને ! " બિનિતા - " સારું ના કેવું હોય તો ના કે ..."