દિવું

  • 2.4k
  • 1
  • 618

"એય દિવું, આયા આવતી રે હાલ."ને સામે છેડે દીવું પણ ધીમે રહીને તેની મમ્મીની બાજુમાં બેસી ગઈ.હું, S.T. બસ અને ઉપલેટા. અમારા ત્રણેય વચ્ચે ટ્રાયો રીલેશનશીપ રહી છે. કેમકે, ભાયવદરથી ઉપલેટા જાવું એટલે જાણે એક ઘરેથી બીજા ઘરે જાવું ! પાછું જવા-આવવાનું માત્ર S.T. બસમાં જ. ને જ્યારે જાવ ત્યારે મારી પાસે ત્રણ વસ્તુ હોય જ : એક બેગ, એક નોવેલ અને ત્રીજો મોબાઈલ, ભલે સાદો પણ ગીત વાગે એવો. બસ ! પછી તો શું? ભાયાવદર કે ઉપલેટા સુધી ગીત સાંભળતા સાંભળતા નોવેલ વાંચો ને મજ્જાની લાઇફ..!આજ રીતે એકવાર ઉપલેટાની મુલાકાત. નિયમિત હું ઉપલેટા બસ સ્ટેન્ડથી ભાયાવદર જવા કંડકટરની પાછળની