સાચો ધનવાન (એક સંસ્મરણ)

  • 4.8k
  • 1
  • 1.1k

. ......દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે...આજુ બાજુ બધે ઘરો ની સફાઈ ચાલુ છે..ધરતીકંપને વીસ વીસ વર્ષ ના વાણા વ્હાઇ ગયા છે ..બધા મકાનો પાકા છે..ક્યાંય ગાર માટી નથી ત્યારે દિવાળી ની સફાઈ ની વિધી પણ જાણે આધુનિક થઈ ગઈ છે..માં પૂછે છે "આ આજુબાજુ રોજ સેના મશીન ચાલુ છે. બપોરે હુવા નથી દેતા.."હું સમજાવું છું ..કે " માં એ દિવાળી ની સફાઈ ચાલુ છે..."એનું આશ્ચર્ય દૂર કરવા માટે બ્લોર મશીન થી ખુણા ખાંચા સાફ થઈ જાય..તે હવા ઉડાડે....ઘરમાં જરાય રજ ના રે. એ મશીન થી. એ બ્લોર મશીનનો અવાજ છે ".માં રાજી થઈ ને કે છે કે " તો