"સૌંદર્યા - એક રહસ્ય "( ભાગ-૨૪) અંતિમ ભાગ.."સૌદર્યા- એક રહસ્ય ".. ભાગ-૨૩ માં જોયું કે સૌરભ જબલપુર થી નર્મદા કિનારેના સ્થળો પર મુલાકાત લઈ ને પોતાના ઘરે આવે છે. એના પિતા સાથે શેઠની પુત્રીના લગ્નમાં જાય છે. ત્યાં એની નવી જોબ નક્કી થાય છે. શેઠની નાની પુત્રી સુલેખા મલે છે..હવે આગળ...સુલેખા:-" તમારી જોબ માટે અમારા તરફથી હા છે. અરે.. હા.. આજે તો તમને પસંદ કરવા પણ કોઈ આવવાનું છે.. પણ મને ખાતરી છે કે તમે એ છોકરીને જોશો તો એક જ નજરમાં પસંદ કરી લેશો.. તો પછી તમારા લગ્ન નું આયોજન હું જ કરીશ.. આજ થી આપણે ફ્રેન્ડ.."સૌરભ સુલેખાનો આભાર