સંબંધ (Part - 10) - છેલ્લો ભાગ

(33)
  • 2.8k
  • 1
  • 1.2k

કવિતા એક ગ્લાસમાં પાણી કાઢી વર્ષાને પીવા માટે આપ છે. વર્ષા સ્માઈલ કરેી ગ્લાસ હાથમાં લે છે. પોતે પણ પાણી પી લે છે. વર્ષાની સામે બેસી , પોતાની વાતની શરૂઆત કરે છે."આપણાં વચ્ચે એક સમયે ખૂબ જ સારો સંબંધ હતો. તને મળીને મને પણ સારું લાગતું હતું. આપણે એકબીજા સાથે ઘણી સુખ-દુ:ખની વાતો કરી છે. મારાં માટે એવાં સંજોગો કે પરિસ્થિતિ આવી ગઈ કે આપણાં વચ્ચે વાતચીત કરવાનો જે સેતુ હતો એ તૂટી ગયો. એક નજીવી વાતને લીધે તને મનદુ:ખ થઈ ગયું ને આપણાં સંબંધમાં તિરાડ પડી ગઈ."વર્ષા થોડી ચિંતાતુર નજરે કવિતાને જોવા લાગી. કવિતાએ એની સામે આંખ પટપટાવી આગળ