વુલ્ફ ડાયરીઝ - 45

(27)
  • 2.8k
  • 3
  • 1.2k

સમય પાણીની જેમ ઝડપથી પસાર થઇ ગયો. આખરે એ દિવસ આવી જ ગયો. તે પૂર્ણિમાની રાત હતી. પ્રિયાએ શ્લોકને જન્મ આપી દીધો હતો. અને સેમએ રોમીને. પંછીને હજુ એક મહિનાની વાર હતી. બધા જ બહુ ખુશ હતા. “પંછી ક્યાં છે?” ક્રિસએ પૂછ્યું. “તે રસ્તામાં જ છે. અક્ષય સાથે આવે છે.” રાહુલએ કહ્યું. “એને આવી હાલતમાં અહી આવવાની શું જરૂર છે?” પ્રિયા અને સેમ વાત કરી રહ્યા હતા. ત્યાં જ ક્રિસનો ફોન રણક્યો. “શું? કઈ રીતે?” હું હમણાં જ આવું છું.” ગભરાઈને ક્રિસએ ફોન મુક્યો. “શું થયું?” પ્રિયાએ પૂછ્યું. “કેયુરકાકા અને તેમના બીજા સાથીઓએ પંછી અને અક્ષયને પકડી લીધા છે. મારે