વુલ્ફ ડાયરીઝ - 42

(29)
  • 3.2k
  • 2
  • 1.3k

રીતુબેનએ પોતાની શક્તિથી બેભાન થતી પંછીને નીચે પડતા બચાવી અને પલંગ પર સુવડાવી. “તેને આરામ કરવા દો.” રીતુબેન પાછળ બધા જ રૂમની બહાર નીકળ્યા. “તેની શક્તિઓ આવી રહી છે.” કેયુરભાઈએ કહ્યું. “કેવી શક્તિઓ?” રાહુલએ પૂછ્યું. “એ રાજકુમારીના વંશની છોકરી છે. તેથી