વુલ્ફ ડાયરીઝ - 40

(34)
  • 2.7k
  • 4
  • 1.3k

પ્રિયા, સેમ, અને પંછી એક જ રૂમમાં રોકાયા હતા. તેમની તો જાણે વાતો જ નહોતી ખૂટી રહી. જયારે રાહુલ, ક્રિસ, અને અક્ષય ધાબા પર ઉભા હતા. “તમને બંનેને મારા અને પ્રિયાના સાથે હોવાથી કઈ વાંધો નથી?” ક્યારની મનમાં ચાલી રહેલી વાત ક્રિસએ કહી. “મને શરૂઆતમાં એ પસંદ નહોતું. પણ શું ફર્ક પડે છે? પ્રિયા સારી છોકરી છે. અને તારી ખુશીથી વધારે બીજું કઈ જ નથી મારા ભાઈ.” ખુશ થઈને રાહુલએ કહ્યું. “પ્રિયા તારા વગર અધુરી છે. અને તમે બંનેએ બહુ સહન કરી લીધું. તમે બંને હવે ખુશીના હક્કદાર છો.” અક્ષયએ સાથ આપતા કહ્યું. “થેંક્યું દોસ્તો. તમે લોકો મારી સાથે ના