વુલ્ફ ડાયરીઝ - 34

(34)
  • 2.9k
  • 4
  • 1.3k

“જેસ... આ શું બચપનો છે? એને જાણી જોઈને તારા પર પાણી નહોતુ નાખ્યું.” અકળાઈને ક્રિસએ કહ્યું. “તું ક્યારથી આ અનાથ આશ્રમનો પક્ષ લેવા માંડયો ક્રિસ? તને તો એ પસંદ નહોતી ને? તો હવે તું કેમ એની બાજુ...? જેસ ક્રિસ તરફ જોઈને બોલી. “એ મારી સાથે છે... એ કોઈ અનાથ આશ્રમ નથી. એને સોરી કહે હમણાં જ...” ક્રિસએ ગુસ્સામાં બુમ પાડીને કહ્યું. “ક્રિસ... હું તારી ગર્લફ્રેંડ છું. અને આવી વાહિયાત છોકરી જેની કોઈ કિંમત જ નથી એના માટે તું મારા પર ગુસ્સો કરે છે એ પણ બધા સામે...” આજીજી ભર્યા અવાજમાં જેસએ કહ્યું. “એની કિંમત નક્કી કરવાવાળી તું કોણ છે?” જેસને