વુલ્ફ ડાયરીઝ - 31

(31)
  • 3.1k
  • 3
  • 1.5k

બીજા દિવસ સવારે બધા જ કોલેજ કેન્ટીનમાં બેઠા વાતો કરી રહ્યા હતા. “આ ક્રિસ ક્યાં ગાયબ થઇ ગયો?” આજુબાજુ જોતા પંછીએ કહ્યું. “ઓહ હા. હું કહેવાનું જ ભૂલી ગયો બાસ્કેટબોલની મેચ છે આવતા મહિને. તો એના માટે આપણી કોલેજની ટીમ બનાવી રહ્યા છે એ બધા.” પંછી સામે જોઇને રાહુલએ કહ્યું. “કેમ એ લોકોએ તને ના લીધો એમની ટીમમાં? કે પછી તને હારવાનો ડર લાગે છે?” હંમેશાની જેમ રાહુલનો મજાક ઉડાવતા સેમએ કહ્યું. “તું તારું મોઢું બંધ રાખીશ?” હાથ બતાવતા રાહુલએ કહ્યું. “ઓહ યાર... તારો હાથ. આમાંથી તો લોહી નીકળે છે.” રાહુલનો હાથ પકડતા સેમએ કહ્યું. “હા એ કાલે જીમમાં ડમ્બેલ