કંઈક તો છે! ભાગ ૧૧

(22)
  • 3.3k
  • 2
  • 1.3k

સુહાની વિચારે છે કે "આ મારો વ્હેમ હતો. હું અત્યાર સુધી રાજન વિશે વિચારતી હતી ને એટલે જ મને અરીસામાં રાજન દેખાયો." સુહાની ખાસ્સી વાર સુધી રાજન વિશે,ચૈતાલી વિશે અને દેવિકાએ કહેલી એક એક વાત વિશે વિચારતી રહી. બીજા દિવસે સુહાની અને દેવિકા ક્લાસમાં મળે છે. સુહાની:- "દેવિકા મારે તને એક વાત કહેવી છે."દેવિકા:- "હા બોલ."સુહાની:- "મારી સાથે નજીવી ઘટના કેટલાંય દિવસથી બને છે. પણ મેં તને કહેવાનું જરૂરી ન સમજ્યું."દેવિકા:- "એવી તે કંઈ ઘટના બની?"સુહાની:- "તું પહેલાં મને કહે કે તું મારા પર હસતી નહીં."દેવિકા:- "અરે બાબા નહીં હસું...કહે તો ખરી."સુહાની:- "એક સવારે હું વરંડામાં બેઠી હતી. તો એક સુંદર