પુત્રયુગ

(16)
  • 3.5k
  • 2
  • 1k

" બેટા, મારા આ ચશ્માનો કાચ તૂટી ગયો છે. બજાર માં જાય છે તો નવો નખાવી લાવજે." " શું તમે પણ પાપા, આ તમારા ઓડર ક્યારે પુરા થશે? ગયા મહિને જ નવા બનાવ્યા હતા અને અત્યારે કાચ ફૂટી ગયો. તમારી વસ્તુની કાળજી લેતા જ નથી આવડતું." " સાચી વાત બેટા, તારી કાળજી લેવામાં હું મારી કાળજી લેવાનું જ ભૂલી ગયો." " હા, જોયું એતો કેવી કાળજી લીધી તમે. સો રૂપિયા માટે હાથ જોડવા પડતા." " બેટા એ તને રૂપિયાનું મૂલ્ય સમજાવવાનો પ્રયાસ હતો." " હું બધું સમજતો જ હતો અને સમજુ છું. તમારે મને સમજવાની જરૂર નથી." એટલું