એક આશ જિંદગીની - 5

(38)
  • 4.2k
  • 1
  • 1.2k

ગત અંક મા આપણે જોયું કે પ્રદીપ ને અંજના જૂની યાદો વાગોળતા હોય છે એટલા માં રીમા ની ચીસ સંભળાય છે. રીમા ની ચીસ સાંભળી ને પ્રદીપ ને અંજના રીમા ની રૂમ તરફ દોડી જાય છે. હવે આગળ ..........*********************************************પ્રદીપ ને અંજના રીમા ની ચીસ સાંભળી ને રીમા ની રૂમ તરફ દોડી જાય છે ને જુવે છે તો રીમા પલંગ પર થી નીચે પડી હોય છે આ દૃશ્ય જોઈ ને જ અંજના ખૂબ જ દ્રવી ઉઠે છે. રીમા ના ચહેરા પર ગંભીર અને ડર ના આવરણને જોય કંઇક અજુગતું બન્યું હશે એવો આભાસ સ્પષ્ટ પણે જણાતો હતો. પ્રદીપ રીમાના બેરંગ ચેહરાને જોઈ