આદર્શ કપલ...આદર્શ જીવનસાથી...

  • 6.6k
  • 1.6k

જેના માટે અને જેના વિશે મન હ્રદય સતત વિચાર્યા કરે, આંખોની સામેથી ચહેરો હટે નહિ, જેને એક વાર મળ્યા પછી વારંવાર મળવાનું મન થયા કરે,જ્યાં મૌન શબ્દો બની જાય,જ્યાં કશું ના બોલવા છતાં બન્ને સમજી જાય કે સામેવાળા એ શું કહ્યું, ?જ્યાં આપણી બુધ્ધિ લોક થઈ જાય અને હ્રદય માંથી પોકાર ઉઠે કે બસ તું જ છે...બસ તું જ છે...ત્યારે નિશ્વેય એવું માનજો કે એ વિધાતાએ નિર્માણ કરેલું તમારું જીવનસાથી છે,જીવનસાથી ની પસંદગી ના ધારા ધોરણ જુદા જુદા હોઈ શકે પરંતુ જ્યાં જીવ અને શિવ નું મિલન થાય એ જ સાચું જીવનસાથી, આવું જ એક વર્કિંગ આદર્શ કપલ રવિવાર ની