ક્રિપ્ટોકરન્સીઝ શા માટે આટલી બધી અસ્થિર હોય છે?

  • 7.6k
  • 2
  • 1.7k

ક્રિપ્ટોકરન્સીઝ શા માટે આટલી બધી અસ્થિર હોય છે? ક્રિપ્ટોકરન્સીનું બજાર આમતો શરૂઆતથી જ અત્યંત અસ્થિર રહ્યું છે પરંતુ છેલ્લા બે વર્ષથી તો તેના કરોડો રોકાણકારો માટે આ અસ્થિરતાએ માઝા મૂકી છે. ઘણા લોકોએ ખૂબ મોટા ભાવવધારા સમયે કરોડોની કમાણી કરી છે પરંતુ ઘણા લોકોએ, ખાસકરીને નાના રોકાણકારોએ ભાવમાં અચાનક જ આવેલા કડાકાને કારણે લાખો ગુમાવ્યા પણ છે. આમ કેવી રીતે થઇ શકાય તેને સમજવા માટે, આપણે આ ડિજીટલ કરન્સી પર અસર કરતાં પરિબળોને ખાસ જાણવા જોઈએ અને તેને આપણા લાભ માટે કેમ ઉપયોગમાં લઇ શકાય તેની પણ સમજણ લેવી જોઈએ. આ રહ્યા બીટકોઈન અને અન્ય ક્રિપ્ટોકરન્સીઝ શા માટે આટલી બધી