મન અને હ્રદય

(11)
  • 3.4k
  • 912

*Disclaimer * " આ વાર્તા નાં બધાં નામો, વિષયો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ ક્યાં તો લેખકની કલ્પનાશક્તિનું ઉત્પાદન છે અથવા કાલ્પનિક રીતે વપરાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સમાનતા સંપૂર્ણ સંયોગ છે. " ************શ્રેષ્ઠ મિત્રતા નું ઉદાહરણ એટલે પ્રાણનગરી ની " મન અને હ્રદય ની જુગલબંધી ". પ્રાણનગરી માં રહેતું દરેક જીવ હંમેશા તેમની મિત્રતા નાં ગુણગાન ગાતું. મન અને હ્રદય ને પણ એમની મિત્રતા પર એટલું જ