આપણે આગળ ના ભાગ માં જોયું કે વિદ્યુત ની સેના નઝરગઢ પર આક્રમણ કરી દે છે જેમાં સૌ પ્રથમ આનવ નો સેનાપતિ વીરગતિ પામે છે,ત્યારબાદ આનવ પોતે યુદ્ધ માં ઉતરે છે,અને સમ્રાટ નો અંત કરે છે સાથે સાથે પોતાની અદ્વિતીય શક્તિઓ થી વિદ્યુત ની સેના નો વિધ્વંસ કરી નાખે છે ,ત્યારે વિદ્યુત અને ભીષણ કૂટનીતિ થી આનવ ને ઘેરી ને એક વિશિષ્ટ હથિયાર થી આનવ પર અનેક પ્રહાર કરે છે અને એને મૃત્યુ ની સમીપ રાખી દે છે,એવામાં અનિરુદ્ધ વિકર્ણ સાથે ત્યાં પહોચી જાય છે અને ભીષણ પર કુઠારાઘાત કરે છે અને અનિરુદ્ધ,વિકર્ણ ,અવની અને ત્રિશા પોતાની શક્તિઓ થી યુદ્ધ