The secrets of નઝરગઢ ભાગ 6

(27)
  • 3.2k
  • 1
  • 1.3k

આપણે આગળ ના ભાગ માં જોયું કે આનવ ને અવની એ મોકલેલ જાદુઈ પરપોટા થી અનિરુદ્ધ અને વિકર્ણ ના જીવિત હોવાના સમાચાર મળે છે જેથી એના બધા જ દુ:ખ દુર થઇ જાય છે.અને એના માં એક નવો ઉત્સાહ જાગે છે,અહી માયાપુર માં ભ્રમણ કરતા કરતા અનિરુદ્ધ ને ડુંગર પર એક કુટીર દેખાય છે અને અવની દ્વારા એને અજ્ઞાતનાથ વિષે જાણ થાય છે.અનિરુદ્ધ અને અવની ની અજ્ઞાત નાથ સાથે મુલાકાત થાય છે.ત્યાં અજ્ઞાત નાથ અને અનિરુદ્ધ વચ્ચે મિત્રતા થાય છે.અનિરુદ્ધ અજ્ઞાત નાથ ને પોતાનું રક્ત આપે છે જેના બદલા માં અજ્ઞાત નાથ પોતાનું બનાવેલું એક વિશિષ્ટ હથિયાર અનિરુદ્ધ ને ભેટ આપે