ગુજરાતી..

(14)
  • 4.6k
  • 3
  • 1.5k

માથે આટીયાળી પાઘડી હોય, પગમા પાતળી મોજડી પહેરી અને હાથ માં કળિયાળી ડાંગ લઈને અમેરિકાની બજારુમાં લટારુ મારતો હોયને એ સાચો ગુજરાતી.. દેશ બદલે પણ પહેરવેશ ના બદલે એ સાચો ગુજરાતી..દુનિયાની બધી જ ભાષા ગુજરાતીમાં બોલે એ સાચો ગુજરાતી.. ડાયાબીટીસ હોય છતા પણ લાડવા પચાવી જાય એ સાચો ગુજરાતી.. જે મનમાં ધારે એ કરીને જ જંપે એ સાચો ગુજરાતી.. અમેરિકા નાં વ્હાઇટ હાઉસ માં પણ જેને જોઈને ગુજરાત યાદ આવી જાય એ સાચો ગુજરાતી..મીઠા બોલા અને મીઠું ખાવાના શોખીન એ આપણે ગુજરાતી.. શુધ્ધ, સાત્વિક અને શાકાહારી પ્રજા એટલે આપણે ગુજરાતી.. માણસાઈ જેના લોહીમાં હોય અને મહેમાન જેના માટે ભગવાન એ આપણે ગુજરાતી..ટાલ અને ફાંદ નું ટેન્શન