CHARACTERLESS - 20

(44)
  • 4.9k
  • 1.6k

Characterless ગતાંકથી ચાલુ...... ઓગણીસમાં ભાગમાં તમે જોયું કે હોસ્પિટલમાં સમીક્ષાદીદીએ અમને એમની સાથે બનેલ ઘટના જણાવી તેનાથી મને ઘણા પ્રશ્નોના જવાબની કડી મળી ગઈ. આ બધી વાત રાહુલ માટે નવી જ હતી તેથી એને બધી વાત જણાવી અને મેં કહ્યું કે તું મને સાથ આપજે કારણ કે આ વાત આપણી દોસ્ત સરલની જિંદગી માટેની હતી જેમાં ઘણા ચહેરા ઉજાગર થશે એવી સંભાવના છે. અંતે મને એક વિચાર આવ્યો અને મેં એ વિચાર રાહુલને જણાવ્યો હવે જોઈએ આગળ શું થશે ? રાહુલ !