ઈન્સ્ટન્ટ ફેમિલી

(21)
  • 5k
  • 1
  • 1.3k

આજે જે ફિલ્મ વિશે હું વાત કરવાનો છું એ ફિલ્મ એવા વિષય પર છે જેના પર મોટે ભાગે ફિલ્મો ખૂબ ઓછી છે. હું વાત કરી રહ્યો છું હોલીવૂડ ફિલ્મ “ઈન્સ્ટન્ટ ફેમિલી”ની. ઈન્સ્ટન્ટ ફેમિલી! અરે આ વળી શું નવું આવી ગયું? અત્યાર સુધી તો ઈન્સ્ટન્ટ નુડલ્સ, ઈન્સ્ટન્ટ કોફી વગેરે સાંભળ્યું હતું. શું એક કોફી કે મેગીને બનતા જેટલો સમય લાગે છે એટલા સમયમાં એક પરિવાર બની શકે? જવાબ છે “ના” પણ ફિલ્મ જે વિષય પર છે તેના પર આ ટાઈટલ પરફેક્ટ છે. આડી અવળી વાતો કરવા માટે સોરી હવે મુદ્દા પર આવુ છું. ઈન્સ્ટન્ટ ફેમિલી હોલીવુડની ફિલ્મ છે તો