ગટ્ટુ નું પહેલું ડેટિંગ 

  • 5.8k
  • 1.8k

નિજ દ્વારા ખડખડાટ હાસ્ય રેલાવે તેવી હાસ્ય રચના એક વખત ગટ્ટુ ને એના મિત્રે કહ્યું 'અલા ગટયા ડેટિંગ તો કરવું જ જોઈએ...' હવે ગટ્ટુ રહે આમ તો સૂરત જેવા શહેર માં, એટલે ગટ્ટુ ને જીએફ શોધવામાં બહુ અઘરું ના પડવું જોઈએ, પણ તો ય ગટ્ટુ ને છોકરી ના જ મળી... ગટ્ટુ પાછો જડભરત, બિચારો દિલ નો બહુ સારો, પણ કાયમ ભૂખો, ખાવા બેસે એટલે કેટલું ખાવું એનું ભાન ના પડે, આપણે એને અટકાવવો પડે એટલું બધું ખાય, એક વખત તો અમારી સામે 45 દૂધીના હલવા અને બે થાળી ભાત ખાઈ ગયેલો,,. બોલો, માંડ માંડ