પુર્નમિલન ( ભાગ - 1 )

  • 3.6k
  • 1
  • 1.2k

ભાગ - 1 "હજી તો ઘણાં ઘરકામ બાકી છે, હું તો નહીં એના ઘરે નહીં જઈ શકું, ના ના મારે જવું છે, હું ઝટ બધા કામ પતાવી લવ." હું બહારથી આવ્યો મેં જોયું તો પલક રઘવાઈ - રઘવાઈ બબડાટ કરી રહી હતી. પેહલાં તો મેં એની નજરથી બચાવીને પેપર બેગને સોફાની પાછળ છુપાવીને મૂકી દીધી અને એનાં હાથમાંથી ચાનો કપ લેતાં "અરે! શું છે? કેમ તું આટલો બબડાટ કરે છે? મને જણાવ તો શું થયું છે?" મેં પૂછ્યું. "અરે