સૌંદર્યા - એક રહસ્ય (ભાગ-૨૩)

(17)
  • 3k
  • 3
  • 1.4k

" સૌંદર્યા-એક રહસ્ય " ( ભાગ -23) સૌંદર્યા - એક રહસ્ય ( ભાગ-22) માં જોયું કે શ્રાપ પુરો થતા પુનઃ સૌરભ બને છે..પછી એક પછી એક ઘટનાઓ બને છે.સૌરભ 'માં' ના આશ્રમથી વિદાય લે છે. ત્યાંથી નર્મદા કિનારેના સ્થાન નરસિંહપુર અને હોશંગાબાદ જાય છે.. ત્યાંના વિવિધ અનુભવ પછી ઓમકારેશ્વર જવા રવાના થાય છે.. હવે આગળ.. સૌરભ હોશંગાબાદથી નીકળતી ટ્રાવેલ્સ ટુર સાથે ઓમકારેશ્વર દર્શન કરવા પહોંચે છે.. ત્યાં મહાદેવ જીના દર્શન કરીને ખંડવા થઈને ચાણોદ, ગુજરાત જવા રવાના થાય છે. સૌરભ ચાણોદ કરનાલી, કુબેર ભંડારીના દર્શન કરે છે. ચાણોદના કિનારે નર્મદામાં સ્નાન કરતો હોય છે ત્યારે એક વ્યક્તિ એને જોતો હોય