ગમાર - ભાગ ૫

(17)
  • 2.6k
  • 1
  • 1.3k

આપણે જોયું કે નૈના મેકડોનાલ્ડ માં એક બાળકને જોઈને ડિસ્ટર્બ થઈ જાય છે ; તન્વી તેને ઘરે લાવે છે અને નૈના ને તેનું મન હળવું કરવા કહે છે . નૈના પોતાના અતીત ને તન્વી સમક્ષ રજૂ કરે છે . હવે આગળ…. ત્રીજા વર્ષ નું રીઝલ્ટ આવ્યું પણ ન હતું તે પહેલા રાહુલ ની પસંદગી મારા માટે લગભગ થઇ ચૂકી હતી . રાહુલ પરિવાર સાથે રાજકોટ રહેતો હતો પરિવાર માં માતા-પિતા