વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 30

(15)
  • 2.6k
  • 1
  • 1.1k

રાધિકા અને સિંહણ બંને વચ્ચે નું અંતર બસ થોડું જ રહ્યું હતું. રાધિકા સિંહણ સામે જોઈ રહી હતી અને સિંહણ રાધિકા સામે. જાણે કે હમણાં જ બંને વચ્ચે યુદ્ધ થશે. પણ રાધિકા ની આંખોની નજર જાણે સિંહણ પર જાદુ કરી ગઈ હોય તેમ સિંહણ શાંત થઈ ગઈ અને તે પાછી વળીને તેમના પરિવાર પાસે જઈને બેસી ગઈ. હવે રાધિકા ને સિંહણ નો કોઈ ડર રહ્યો ન હતો. એટલે તે ત્યાંથી આગળ ચિતા ની શોધમાં જંગલની બીજી દિશા પર ચાલવા લાગી. તેને ખબર હતી કે જ્યાં સિહ હોય છે ત્યાં ચિતા હોતા નથી. એટલે તે ચિતા ની શોધમાં નીકળી પડી.રાધિકા એક