મહેલના મુખ્ય દરવાજા પાસેથી બધા સૈનિકો એ બહાર તરફ નજર કરી તો દુશ્મન ના બધા સૈનિકો મુત્યુ પામ્યા હતા. બધા સૈનિકો દાસી સુનિતા પાસે આવી ને કહ્યું આપે એવું તે શું કર્યું કે દુશ્મન ના સૈનિકો મુત્યુ પામ્યા. ત્યારે દાસી સુનિતા એ કહ્યું મને ખબર હતી દુશ્મન ના સૈનિકો ભૂખ થી તડપશે એટલે મે તેમના માટે ભોજન નું આયોજન કર્યું અને વૈદ જી પાસે થી ઝેર લઈ બધું ભોજનમાં નાખી દીધું. એટલે ભોજન જમીને બધા સૈનિકો મુત્યુ પામ્યા.સૈનિકો એ મુખ્ય દરવાજો ખોલ્યો. તો બધા સૈનિકો મૃત અવસ્થામાં પડ્યા હતા. મરેલા દુશ્મન ના મૃત સૈનિકો ને કર્ણાવત દેશના સૈનિકો એ બધાને