લાગણી ભીનો અહેસાસ - ભાગ-1

(23)
  • 4.6k
  • 1
  • 1.3k

મિત્રો, જીવનમાં ઘણીવાર આપણને કોઈ એવી વ્યક્તિ મળી જાય છે કે જેની એક વાત પર આપણે બધું જતું કરવા તૈયાર થઈ જઈએ છીએ. વ્યક્તિ એટલી મહત્વની હોય કે એની સાથે ખાધેલી કસમ માટે પણ માણસ સાત સમંદર પાર કરી જતો હોય છે. ક્યારેક એની એક ઝલક મેળવવા કલાકો સુધી એક જગ્યાએ પાણી પીધા વગર રાહ જોઈ રહે છે. સાચું ને? મને નહી કહો તો ચાલશે પણ જવાબ હા છે એ તમને પણ ખબર જ છે. ચાલો આજે તમને એવી જ એક વ્યક્તિની સાથે મુલાકાત કરાવું છું. સૌરાષ્ટ્રના દરિયાકિનારા પાસે એક નાનું ગામ. વસ્તી માંડ પાંચસો જેટલી હશે. ગામમાં એક વર્ષો