વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 19

(13)
  • 3k
  • 3
  • 1.1k

મહારાણી કર્ણાવતી એ પહેલાં તેમનું આસન ગ્રહણ કર્યું. અને મહારાજ તરફ નજર કરી એટલે મહારાજ વેદાંત ઊભા થયા ને પહેલા આવેલા મહારાજાઓ, રાણીઓ, રાજકુમારીઓ અને નગરજનો નો આભાર પ્રગટ કર્યો ને પ્રતિયોગિતા વિશે ની માહિતી આપતા કહ્યું. આ પ્રતિયોગિતા એક તલવાર બાજી અને શક્તિ પ્રદર્શન ની છે. આ પ્રતિયોગિતા ફક્ત બે યોદ્ધાઓ વચ્ચે થતી રહેશે, જે સ્પર્ધક હારતા જશે તે પ્રતિયોગિતા માંથી નીકળતા જશે. અને જે જીત છે તેને એક સુંદર, રમણીય, સ્વર્ગ સમાન એક પહાડ જેનું નામ છે પુસ્પાંક. આ પુસ્પાંક એટલો અદભુત છે કે દુનિયામાં આવો એક પણ પહાડ આવેલો નથી. હજુ તો રાજા વેદાંત નું બોલવાનું ચાલુ જ