વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 10

(17)
  • 3.2k
  • 3
  • 1.3k

ભુવનના ગળે તલવાર રાખી પણ ભુવન હાલ્યો કે ચાલ્યો નહિ. એટલું બોલ્યો આટલી બહાદુરી છે તો ત્રાસ કેમ ભોગવો છો.? કા રાજ્ય મેળવી લો અથવા શહીદ થઈ જાવ પણ આમ દાસી જેવી હાલત જીવવા કરતાં મરી કે મારી નાખવું યોગ્ય છે. જો હું સાચું કહેતો ન હોય તો આ મારું માથું ને તમારી તલવાર.અચાનક સેનાપતિ શોર્યસેમના હાથમાંથી તલવાર નીચે પડી ગઈ અને એક યોદ્ધો થઈ તે સેનાપતિ રડવા લાગ્યો. રડતો જોઈ ભુવન તેને શાંત કરે છે અને કહ્યું આપ રડશો નહિ તમારું દુઃખ બસ થોડા દિવસ છે.ત્યારે સેનાપતિ શોર્યસેમએ તેની આપવીતી સંભળાવી. હું સેનાપતિ હોવા છતાં સભામાં મારી સાથે મહારાજ