એક અદ્ભુત આકર્ષણ... ભાગ - 1

(11)
  • 4.3k
  • 1
  • 1.4k

દિલ્હી માં રહેવું એટલે એક અગલ દુનિયા માં જીવા જેવી વાત છે... એવીજ દુનિયા પોતાનું સ્વપ્ન નું પુરું કરવા માટે આવી એક છોકરી છે.જે નું નામ છે, પાંખી નડિયાદ શહેર માં થી દિલ્હી જેવા મોટા શહેરોમાં ફેશન ડિઝાઇનર માં માસ્ટર નું એજયુકેશ પુરું કરવા માટે આવી છે. એક મીડલ ક્લાસ ફેમીલી માંથી આવી હોવા થી દિલ્હી જેવા મોટાં શહેરની ચકાચોંન જોઈને એકદમ ખુશ થઇ ગઇ દિલ્હી ના વાતવાતમાં એક ગજબનું આકર્ષણ છે. મોટાં ને પોહળા રસ્તા ભાગમાં ભાગ કરતી મોટી ગાડીઓ લાલબત્તી લાગેલી મોટા નેતા ઓની ગાડી ઓ લાલકિલ્લા આ બંધુ જોતા તો પાંખી તો ખોવાઈ ગય, નવી દુનિયા નાં